BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Jain Derasar | Kenton | London - ECPv6.15.7//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-WR-CALNAME:Jain Derasar | Kenton | London
X-ORIGINAL-URL:https://mahavirfoundation.com
X-WR-CALDESC:Events for Jain Derasar | Kenton | London
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:UTC
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0000
TZOFFSETTO:+0000
TZNAME:UTC
DTSTART:20200101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20210419
DTEND;VALUE=DATE:20210429
DTSTAMP:20260520T032658
CREATED:20210412T190045Z
LAST-MODIFIED:20210412T190253Z
UID:2000-1618790400-1619654399@mahavirfoundation.com
SUMMARY:ચૈત્ર માસની શ્રી નવપદની આયંબીલ ઓળી
DESCRIPTION:🙏 પ્રણામ🙏 \nચૈત્ર માસની શ્રી નવપદની આયંબીલ ઓળી \n🗓️ ચૈત્ર સુદ – ૭ થી ચૈત્ર સુદ – ૧૫ (સોમવાર\, ૧૯ એપ્રિલ થી મંગળવાર\, ૨૭ એપ્રિલ ૨૦૨૧) 🗓️\nહાલના સંજોગોને લીધે ઓનલાઇનનો સહારો લેવો પડે છે. મહાવીર ફોઉન્ડેશનને આયંબીલ ઓળી દરમ્યાન નીચે મુજબ કાર્યક્રમ ગોઠવીયા છે. \n📖 મુનિરાજ શ્રી જયપ્રભ વિજયજી મ.સા (J.P. Gurudev)\, લોનાવાલા 📖 આપણાં શ્રી સંઘની વિનંતિ ને માન આપી પ્રત્યેક પદની આરાધના મુજબ તે વિષય પર વિશિષ્ટ ચિંતન સાથે શાનદાર પ્રેરક પ્રવચન: નવપદની આરાધના\, સિદ્ધચક્રની સાધના ફરમાવશે. સમય: સવારે ૧૦. ૦૦ થી ૧૧. ૦૦\nના ચૂકશો કોઇ આ પ્રવચન\, જરુર સાંભળજો ગુરુદેવનું ચિંતન. \n📖 રમેશભાઈ ખંધાર \, USA 📖\, સોમવાર\, ૧૯ એપ્રિલ; બુધવાર\, ૨૧ એપ્રિલ; શુક્રવાર\, ૨૩ એપ્રિલ તથા સોમવાર\, ૨૭ એપ્રિલ\, સાંજે ૮:૧૫ કલાકે શ્રીપાળરાજા અને મયણાસુંદરી કથા \n🎼 ભક્તિ-ભાવના 🎼વગર ચાલે નહિ!\nહર્ષીલભાઈ – મોક્ષીતભાઈની જોડી (અમદાવાદ) મંગળવાર\, ૨૦ એપ્રિલ; રવિવાર\, ૨૫ એપ્રિલ\, મંગળવાર\, ૨૭ એપ્રિલ\, સાંજે\, ૬:૦૦ કલાકે ભક્તિ કરશે ત્યાર બાદ આરતી મંગળ દીવો કરીશું\nમુકેશભાઈ\, દેરાસરમાં ગુરુવાર\, ૨૨ એપ્રિલ તથા શનિવાર ૨ ૪ એપ્રિલ\, સાંજે ૮:૧૫ કલાકે ભક્તિ કરશે \n🎗️ વિશેષ નોંધ: 🎗️ \nચૈત્ર સુદ – ૧૩ (રવિવાર\, ૨૫ એપ્રિલ) નાં શુભ દિવસે પ્રભુ શ્રી મહાવીર સ્વામી ભગવાન નાં જન્મ કલ્યાણક ની શાનદાર ઉજવણી\n➡️ મુનિરાજ શ્રી જયપ્રભ વિજયજી મ.સા જન્મ વાંચન સાથે ખૂબ જ ભક્તિમય વાતાવરણ માં અધ્યાત્મ સ્વરુપે કરાવવામાં આવશે.\n➡️ હર્ષીલભાઈ – મોક્ષીતભાઈ જન્મ કલ્યાણક ભક્તિ-ભાવના કરાવશે. \nસર્વ પુણ્યશાળીઓને અવશ્ય લાભ લેવા વિનંતિ છે \n❗ ઉપરની વિગત ની વધુ માહિતી ટૂંક સમયમાં પ્રસ્તુત કરવામાં આવશે
URL:https://mahavirfoundation.com/event/%e0%aa%9a%e0%ab%88%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b8%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a8%e0%aa%b5%e0%aa%aa%e0%aa%a6%e0%aa%a8%e0%ab%80-%e0%aa%86/
LOCATION:555 Kenton Road HA3 9RS\, 555 Kenton Road\, Kenton\, London\, Middlesex\, HA3 9RS\, United Kingdom
ATTACH;FMTTYPE=image/jpeg:https://mahavirfoundation.com/wp-content/uploads/2021/04/navpadoli.jpg
ORGANIZER;CN="Mahavir Foundation":MAILTO:info@mahavirfoundation.com
END:VEVENT
END:VCALENDAR