BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Jain Derasar | Kenton | London - ECPv6.15.7//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-ORIGINAL-URL:https://mahavirfoundation.com
X-WR-CALDESC:Events for Jain Derasar | Kenton | London
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:UTC
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0000
TZOFFSETTO:+0000
TZNAME:UTC
DTSTART:20220101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20231223
DTEND;VALUE=DATE:20231224
DTSTAMP:20260519T043804
CREATED:20231222T125719Z
LAST-MODIFIED:20231222T130451Z
UID:2269-1703289600-1703375999@mahavirfoundation.com
SUMMARY:મૌન એકાદશી પર્વ
DESCRIPTION:મૌન એકાદશી પર્વ (શનિવાર 23/12/2023) \nJai Jinendra\n\n        Maun Ekadashi Parv\nSaturday\, 23rd December 2023\n\n        DEV VANDAN\n          ⏰11.00 am⏰\n       (For Gents -at 555)\n       (For Ladies – at 614)\n\n    ✋ EVENING PRATIKRAMAN\n              ⏰6.00 pm⏰\n  (at 555 Kenton Road)\n\n         ☀️ SAMUH AARTI ☀️\n             ⏰7.30 pm⏰\n                Nakro £31\n\nRegister your name with Niraj Sutaria on 079 3256 7960 or at Derasar Ketanbhai on 020 8206 1659\n\n\nમૌન એકાદશી પર્વ\nઆવતીકાલે (શનિવાર 23/12/2023) \nમૌન એકાદશી\nચાતુર્માસ પૂર્ણ થાય છે પછી માગસર સુદ એકાદશીના દિવસે મૌન એકાદશી પર્વ આવે છે. \nઆ દિવસે 150 કલ્યાણક થયા છે\, તેનાથી આ દિવસે ઉપવાસ કરતાં 150 ઉપવાસના ફળ મળે છે. \nએક વખત બાવીસમાં તીર્થંકર પરમાત્મા શ્રી નેમિનાથ પ્રભુ દ્વારિકા નગરીમાં આવ્યા હતા. ત્યારે શ્રી કૃષ્ણ મહારાજાએ પૂછ્યું: “ભગવાન! 360 દિવસના વર્ષમાં કયો દિવસ સર્વોત્તમ છે\, જે દિવસે ઉપવાસ અથવા તપના ફળ અધિક થાય છે?” \nઉત્તરમાં શ્રી નેમિનાથ પ્રભુએ જણાવ્યું: “હે કૃષ્ણ! માગસર સુદ એકાદશીનો દિવસ સર્વ પર્વોમાં ઉત્તમ છે. કારણકે આ દિવસ ત્રણ ચોવીશી તીર્થંકરોના કુલ 150 કલ્યાણક થયા છે. \nતે આ રીતે:\nઆ ભરતક્ષેત્રમાં વર્તમાન ચોવીશીના \n18માં શ્રી અરનાથ પ્રભુનો દીક્ષા કલ્યાણક થયો હતો.\n21માં શ્રી નેમિનાથ પ્રભુનો કેવલજ્ઞાન કલ્યાણક થયો હતો.\n19માં શ્રી મલ્લીનાથ પ્રભુનું જન્મ\, દીક્ષા\, અને કેવલજ્ઞાન એવા ત્રણ કલ્યાણક આ દિવસ થયા છે. \nઆ રીતે ભરતક્ષેત્રમાં કુલ પાંચ કલ્યાણક થયા છે. \nઆ રીતે કુલ પાંચ ભરતક્ષેત્ર અને પાંચ એરવતક્ષેત્રમાં પાંચ પાંચ કલ્યાણક થતાં કુલ ૫૦ કલ્યાણક થયા છે. \nઆ રીતે વર્તમાન ચોવીશીના 50\, અતીત (પાછળ) ચોવીશીના 50\, અને આવનાર ચોવીશીના 50 કલ્યાણક આ દિવસ થયા છે. \nઆ રીતે આ દિવસ ઉપવાસ કરતાં અથવા અન્ય કોઈ પૂજન કરતાં 150 ગુણ વધુ ફળ મળવા પાત્ર છે. \nમૌન ચાર પ્રકારનો હોઈ શકે છે:\n1- વાણીનો મૌન / 2- કાયાનો મૌન / 3- ઇન્દ્રિયોનો મૌન / 4- મનનો મૌન \nઅને એક મૌન છે અને તે આત્માનો મૌન છે I આત્માનો મૌન એ સર્વશ્રેષ્ઠ મૌન છે।
URL:https://mahavirfoundation.com/event/%e0%aa%ae%e0%ab%8c%e0%aa%a8-%e0%aa%8f%e0%aa%95%e0%aa%be%e0%aa%a6%e0%aa%b6%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b5/
LOCATION:555 Kenton Road HA3 9RS\, 555 Kenton Road\, Kenton\, London\, Middlesex\, HA3 9RS\, United Kingdom
ATTACH;FMTTYPE=image/png:https://mahavirfoundation.com/wp-content/uploads/2023/12/images.png
ORGANIZER;CN="Mahavir Foundation":MAILTO:info@mahavirfoundation.com
END:VEVENT
END:VCALENDAR