BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Jain Derasar | Kenton | London - ECPv6.15.7//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-WR-CALNAME:Jain Derasar | Kenton | London
X-ORIGINAL-URL:https://mahavirfoundation.com
X-WR-CALDESC:Events for Jain Derasar | Kenton | London
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:UTC
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0000
TZOFFSETTO:+0000
TZNAME:UTC
DTSTART:20190101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20201114T020000
DTEND;TZID=UTC:20201115T233000
DTSTAMP:20260520T063140
CREATED:20201110T193951Z
LAST-MODIFIED:20201114T223716Z
UID:1876-1605319200-1605483000@mahavirfoundation.com
SUMMARY:દીપાવલી તથા નવા વર્ષના તહેવારનો કાર્યક્રમ
DESCRIPTION:🪔 દીપાવલી તથા નવા વર્ષના તહેવારનો કાર્યક્રમ 🪔\n🙏🏻 ઘંટાકર્ણ મહાવીર દેવની આરતી/જાપ/ભકતી 🙏🏻\nકાળી ચૌદસ\, (આસો વદ ૧૪)\, શનિવાર\, તા: ૧૪ નવેમ્બર ૨૦૨૦ ના રોજ આરતી\, જાપ તથા ભક્તિ online કરવામાં આવશે. દેરાસરમાં મુકેશભાઈ સંઘ વતી આરતી ઉતારશે. સકળ સંઘ સાથે મળી ને જાપ તથા ભક્તિ કરીશું. \nસમય: શનિવાર\, તા: ૧૪ નવેમ્બર ૨૦૨૦ ના રોજ\, બપોરે ૧૨:૩૯ કલાકે (UK Time) \nઆ પ્રસંગ નો લાભ લેવાનો મોકો ચૂકશો નહિ! નકરો ફક્ત £ ૨૧.૦૦ રાખેલ છે. નામ મુકેશભાઈ (દેરાસરમાં) અથવા યોગેશભાઈ (ફોન: 07718583880) પાસે નોંધાવશોજી. \n🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇 \n🎆 ચોપડા પૂજન અને શ્રી મહાલક્ષ્મી પૂજન🎆\nદીપાવલી (આસો વદ ૩૦) શનિવાર\, તા: ૧૪ નવેમ્બર ૨૦૨૦ ના રોજ પૂજન online કરાવામાં આવશે {નોંધ: કાળી ચૌદસ અને દીપાવલી – શનિવાર\, તા: ૧૪ નવેમ્બર ૨૦૨૦ ના રોજ\, એકજ દિવસે છે}. \nદેશ-વિદેશના જાણીતા\, ભારતના પ્રખ્યાત પંડિત\, પૂજ્ય શ્રી નિકુંજ ગુરુજી ફરી આપણી સમક્ષ દીપાવલી પૂર્વની શાનદાર આરાધના online કરાવશે. હર વખત આપણે આ પૂજન સમૂહમાં હાલમાં કરીયે છીયા! અત્યારના સંજોગમાં આપણે online ના સહારે આ પૂજન કરીશું. નિકુંજ ગુરુજી આપણી આ આરાધના દીપાવી દેશે! સકલ સંઘને online \, મહાવીર ફોઉન્ડેશનની YouTube Channel માં જોડાવા ખાસ આમંત્રણ છે. \nસમય: શનિવાર\, તા: ૧૪ નવેમ્બર ૨૦૨૦ ના રોજ બપોરે ૨:૩૦ કલાકે (UK Time) \n💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥 \n🎊🙏🏻🌹નૂતન વર્ષ🌹🙏🏻🎊\nબેસતા વર્ષનો પ્રારંભ\, (કાર્તિક સુદ ૨ – કાર્તિક સુદ ૧નો ક્ષય છે) સોમવાર\, તા: ૧૬ નવેમ્બર ૨૦૨૦ ના રોજ ઉજજવીશું \nદરેક વર્ષ નો કાર્યક્રમમાં દ્વાર ખોલવાનું\, નવ સ્મરણ\, સમૂહ ચૈતવંદન વી.રાખીયે છીએ. આ વર્ષનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાણ કરીશું
URL:https://mahavirfoundation.com/event/%e0%aa%a6%e0%ab%80%e0%aa%aa%e0%aa%be%e0%aa%b5%e0%aa%b2%e0%ab%80-%e0%aa%a4%e0%aa%a5%e0%aa%be-%e0%aa%a8%e0%aa%b5%e0%aa%be-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a4%e0%aa%b9/
LOCATION:555 Kenton Road HA3 9RS\, 555 Kenton Road\, Kenton\, London\, Middlesex\, HA3 9RS\, United Kingdom
ATTACH;FMTTYPE=image/jpeg:https://mahavirfoundation.com/wp-content/uploads/2020/11/laxmipoojan.jpeg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20201114T123000
DTEND;TZID=UTC:20201115T133000
DTSTAMP:20260520T063140
CREATED:20201106T194325Z
LAST-MODIFIED:20201114T223806Z
UID:1842-1605357000-1605447000@mahavirfoundation.com
SUMMARY:Ghantakarn Mahavir Dev – Aarti / Jaap / Bhakti
DESCRIPTION:ઘંટાકર્ણ મહાવીર દેવની આરતી/જાપ/ભકતી \nકાળી ચૌદસ\, (આસો વદ ૧૪)\, શનિવાર\, તા: ૧૪ નવેમ્બર ૨૦૨૦ ના રોજ કરીશું. હાલના સંજોગોના કારણે આરતી\, જાપ તથા ભક્તિ online કરવામાં આવશે. દેરાસરમાં મુકેશભાઈ સંઘ વતી આરતી ઉતારશે. સમય: બપોરે ૧૨:૩૯ કલાકે. {૧૨:૩૯ કલાકે મહુડીમાં (ઇન્ડિયાના સમયે) હોમ શરૂં કરાશે} \nઆ પ્રસંગ નો લાભ લેવાનો નકરો ફક્ત £ ૨૧.૦૦ રાખેલ છે. નામ મુકેશભાઈ (દેરાસરમાં) અથવા યોગેશભાઈ (ફોન: 07718583880) પાસે લખાવશોજી \n================================== \nGHANTAKARN MAHAVIR DEV – AARTI/JAAP/BHAKTI \nOn Saturday\, 14th November 2020-Kali Chaudash\, Mukeshbhai at Derasar will Aarti/Jaap/Bhakti. Due to present restrictions this can be viewed on ONLINE. Do join us on our YouTube channel. \nTimings: Saturday\, 14th November 2020 at 12:39pm (at the same time (IST)\, havan will commence in Mahudi\, India) \nYou can participate in the sponsorship of this event. We have a small nakro of £21.00 and will have more than one labharthi. Contact Mukeshbhai @ Derasar or Yogeshbhai (077 1858 3880) to register your names. \nThis is once in a year opportunity!
URL:https://mahavirfoundation.com/event/ghantakarn-mahavir-dev-aarti-jaap-bhakti/
LOCATION:555 Kenton Road HA3 9RS\, 555 Kenton Road\, Kenton\, London\, Middlesex\, HA3 9RS\, United Kingdom
ATTACH;FMTTYPE=image/jpeg:https://mahavirfoundation.com/wp-content/uploads/2020/11/WhatsApp-Image-2020-11-06-at-2.15.09-PM.jpeg
ORGANIZER;CN="Mahavir Foundation":MAILTO:info@mahavirfoundation.com
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20201116T103000
DTEND;TZID=UTC:20201116T140000
DTSTAMP:20260520T063140
CREATED:20201114T224445Z
LAST-MODIFIED:20201115T202824Z
UID:1903-1605522600-1605535200@mahavirfoundation.com
SUMMARY:🎊🙏🏻🌹નૂતન વર્ષ🌹🙏🏻🎊
DESCRIPTION:🎊🙏🏻🌹નૂતન વર્ષ🌹🙏🏻🎊\nબેસતા વર્ષનો પ્રારંભ\, (કાર્તિક સુદ ૨ – કાર્તિક સુદ ૧નો ક્ષય છે) સોમવાર\, તા: ૧૬ નવેમ્બર ૨૦૨૦ ના રોજ ઉજજવીશું \nદ્વાર ખોલવાનો લાભ સંઘના પુણ્યશાળી ને આપવામા આવશે. દ્વાર ખોલ્યા બાદ બીજા દર્શનાર્થીને ૧૦:૩૦ કલાકે એન્ટ્રી આપવામાં આવશે. \nદ્વાર ખોલવાની ઉછવણી કરીશું જે ભાગ્યશાળીને લાભ લેવો હોય તેણે યોગેશ રયણીને (077 1858 3880) WhatsApp મેસેજ કરવો. \nJP Guruji Will LIVE from INDIA \nનૂતન વર્ષ – શુભ આયોજન : \nનૂતન વર્ષનાં પાવનકારી શુભ દિવસે પૂ.શ્રી જે.પી.ગુરુદેવ (Lonavala From India) જિનાલય દ્વારોદ્ઘાટન વિધિ કરાવશે તથા માંગલીક પાઠ ફરમાવશે તો આપ સર્વ પુણ્યશાળી ઘર બેઠા આ લાભ જરુર પ્રાપ્ત કરશો એવી સાદર વિનંતિ છે. \n: કાર્યક્રમની વિગત :\nશુભ દિન : કા.સુ.૨\, 16/11/2020\, સોમવાર\n• સવારે ૧૦.૦૦ કલાકે દેરાસર દ્વારોદ્ઘાટન.\n• સવારે ૧૦.૩૦ કલાકે નૂતન વર્ષ માંગલિક\, નવસ્મરણ પાઠ\, શ્રી ગૌતમસ્વામી રાસ સંભળાવશે તથા નૂતન વર્ષ આશીર્વાદ પ્રદાન કરશે. \nસર્વને જરુર લાભ લેવા સાદર નિમંત્રણ છે.
URL:https://mahavirfoundation.com/event/1903/
LOCATION:555 Kenton Road HA3 9RS\, 555 Kenton Road\, Kenton\, London\, Middlesex\, HA3 9RS\, United Kingdom
ATTACH;FMTTYPE=image/png:https://mahavirfoundation.com/wp-content/uploads/2020/11/Nutan-Varshabhinandan-Greetings-Pictures.png
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20201117
DTEND;VALUE=DATE:20201120
DTSTAMP:20260520T063140
CREATED:20201106T195135Z
LAST-MODIFIED:20201117T121855Z
UID:1847-1605571200-1605830399@mahavirfoundation.com
SUMMARY:Timings @ Derasar
DESCRIPTION:NEW Timings:\nTuesday\, 17th November 2020 and Wednesday 18th November 2020 \nMornings: 🕰️10:30 am – 12.30 pm (last entry at 12:25pm)\nEvenings: 🕰️7:00pm – 8:00pm \nThursday\, 19th November 2020\nMorning: 🕰️10:30 am – 12.30 pm (last entry at 12:25pm)\nEvening: 🕰️5:00pm – 8:00pm\n(last entry at 7:50pm) \nThe Derasar will close promptly at all times.\nTHERE IS NO FLEXIBILITY TO THIS \n🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
URL:https://mahavirfoundation.com/event/new-timings/
LOCATION:555 Kenton Road HA3 9RS\, 555 Kenton Road\, Kenton\, London\, Middlesex\, HA3 9RS\, United Kingdom
ATTACH;FMTTYPE=image/jpeg:https://mahavirfoundation.com/wp-content/uploads/2020/11/Diwali_2020.jpg
ORGANIZER;CN="Mahavir Foundation":MAILTO:info@mahavirfoundation.com
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20201119T100000
DTEND;TZID=UTC:20201119T220000
DTSTAMP:20260520T063140
CREATED:20201118T201448Z
LAST-MODIFIED:20201119T200843Z
UID:1927-1605780000-1605823200@mahavirfoundation.com
SUMMARY:જ્ઞાન પંચમી ગુરુવાર\, ૧૯ નવેમ્બર. ૨૦૨૦
DESCRIPTION:📖જ્ઞાન પંચમી ગુરુવાર\, ૧૯ નવેમ્બર. ૨૦૨૦📖 \n🎊 નવા વર્ષનો પહેલો પ્રસંગ! 🎊 \n \nસર્વેને જ્ઞાન પૂજન કરવા દેરાસરમાં પધારવા આમંત્રણ આપવામાં આવે છે.\n\nસમય:\nસવારે: ૧૦:૩૦ થી ૧૨:૨૫. (૧૨:૩૦ કલાકે માંગલીક થશે અને દેરાસરમાં પ્રવેશ આપવામાં નહીં આવે!)\nસાંજે: ૫:૦૦ થી ૭:૫૫\, (૮:૦૦ કલાકે માંગલીક થશે) \nપૂજન કરતી વખતે:\nવસ્ક્ષેપ તમોને ડાબા હાથની હથેળીમાં આપવામાં આવશે\, જે તમો જમણા હાથથી ચપટી લય ને પૂજન કરશો. તમારી જાતે કશું અડશો નહી! \nથાળ રાખવામાં આવેલ નથી. ભંડાર રાખેલ છે. ભંડારમાં ડાયરેક્ટ તમારા હાથે પૈસા મૂકશો \nઅત્યારના કપરા સમયમાં અંકુશ મૂકવા પડે છે….. સર્વેના સારા માટે છે
URL:https://mahavirfoundation.com/event/panchami/
LOCATION:555 Kenton Road HA3 9RS\, 555 Kenton Road\, Kenton\, London\, Middlesex\, HA3 9RS\, United Kingdom
ATTACH;FMTTYPE=image/png:https://mahavirfoundation.com/wp-content/uploads/2020/11/43fd45356c6503e996b4df5ae4b5a495.png
ORGANIZER;CN="Mahavir Foundation":MAILTO:info@mahavirfoundation.com
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20201130T190000
DTEND;TZID=UTC:20201130T210000
DTSTAMP:20260520T063140
CREATED:20201128T211341Z
LAST-MODIFIED:20201128T211341Z
UID:1944-1606762800-1606770000@mahavirfoundation.com
SUMMARY:Kartiki Poonam Virtual ⛰️ Patt Darshan - Bhaav Yatra
DESCRIPTION:🙏Pranaam\,🙏 \nKartiki Poonam\, Virtual  ⛰️Patt Darshan \nDue to unexpected situation we are in\, we will celebrate this auspicious event on-line. \nOn Monday\, 30th November 2020\, MAHAVIR FOUNDATION has organised this event with a difference!\nHarshilbhai from Ahmedabad\, India will recite the Viddhi on-line\, simultaneously Mukeshbhai @ Derasar will do the viddhi in front of the Shetrunjaya Patt in our Rangmandap. You can do the same in your 🏚️home. On the screen we will present Shatrunjaya Giriraj for you to do viddhi. \nHow can we allow Harshilbhai off that easily? We will have Bhaav Yatra with his special dose of Bhakti🎤. \nPlease note the timings of the day: \n💥Derasar Opening times for Individual/Private Darshan: 💥\nMorning: 🕰️10:30am – 12.30pm (last entry at 12:25pm)\nEvening: 🕰️ 5:00pm – 6:50pm (last entry at 6:45pm) \nPlease follow of the requirements of social distancing and contamination avoidance: Prayer patlo\, prayer books\, mala etc (for chaitvandan\, jaap\, meditation etc) will NOT be available. \nPlease donot expect any leniency to this and put our volunteers in an awkward situation! \n💥Evening Aarti-Mangal Divo: 💥\nMukeshbhai will do the Aarti-Mangal Divo at  🕰️ 8:30pm (this is later than normal time – only for that day)\, with Harshilbhai singing the Aarti-Mangal Divo in his melodious voice. \nYou can participate in the sponsorship of the Aarti-Mangal Divo. We have a small nakro of £21.00 and will have more than one labharthi. Contact Mukeshbhai @ Derasar or Yogeshbhai (077 1858 3880) to register your names. \n🎹🥁Patt Darshan\, Bhaav Yatra: 🥁🎹\nHarshilbhai will commence the Darshan Viddhi at 🕰️ 7:00pm sharp. \n🤝Join in and let us all make this unique viddhi a success of Patt Darshan to be remembered!! Spread the word around. \nYouTube channel:\nhttps://www.youtube.com/channel/UClheaTzT6GsvPMp80ixqNeg \n 
URL:https://mahavirfoundation.com/event/kartiki-poonam-virtual-%e2%9b%b0%ef%b8%8f-patt-darshan-bhaav-yatra/
LOCATION:555 Kenton Road HA3 9RS\, 555 Kenton Road\, Kenton\, London\, Middlesex\, HA3 9RS\, United Kingdom
ATTACH;FMTTYPE=image/jpeg:https://mahavirfoundation.com/wp-content/uploads/2020/11/10955276_10153631196423943_455406912335613130_o.jpg
ORGANIZER;CN="Mahavir Foundation":MAILTO:info@mahavirfoundation.com
END:VEVENT
END:VCALENDAR