BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Jain Derasar | Kenton | London - ECPv6.15.7//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-WR-CALNAME:Jain Derasar | Kenton | London
X-ORIGINAL-URL:https://mahavirfoundation.com
X-WR-CALDESC:Events for Jain Derasar | Kenton | London
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:UTC
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0000
TZOFFSETTO:+0000
TZNAME:UTC
DTSTART:20240101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250404T110000
DTEND;TZID=UTC:20250413T170000
DTSTAMP:20260518T125619
CREATED:20250325T172158Z
LAST-MODIFIED:20250325T172702Z
UID:2387-1743764400-1744563600@mahavirfoundation.com
SUMMARY:Chaitramas Ayambil Oli
DESCRIPTION:Mahavir Foundation Proudly Presents: Chaitramas Ayambil Oli \nLet’s Come Together for Ayambil Oli \nMahavir Foundation is honored to organise Ayambil Oli\, a sacred opportunity for spiritual upliftment and devotion. \nVenue : 555 Kenton Road\, Harrow\, HA3 9RS\n⏰ Time : 11:30 AM\nDates : Friday\, 4th April – Saturday\, 12th April 2025 \nWe request all Ayambil Tapasvis to register your name at the Derasar \, whether you are observing Ayambil for 1 day or all 9 days. \n✨ Be a Labharthi & Support This Noble Cause! ✨ \nSponsor All 9 Days of Full Ayambil Oli: £4500\nSponsor an Individual Day: £450 (Multiple labharthis can join for a single day)\nParna Day Sponsorship: £555 (Multiple labharthis can join for a single day) \n✨✨Labharthis ✨✨ \n⚪️Day – 1 4th April – Friday ચૈત્ર સુદ સાતમ :- \nDay – 2 5th April – Saturday ચૈત્ર સુદ આઠમ :- \n(1) Nayna Doshi & Kailas Shah Hadte:- Alap\, Nancy & Ayaan \n(2) Bhupendra Vadilal Shah & Piyushbhai Pravinchandra Shah – Haste:- Kavita Hemal Shah \nDay – 3 6th April – Sunday ચૈત્ર સુદ નોમ :- \nDay – 4 7th April – Monday ચૈત્ર સુદ દશમ :- \n⚫️Day – 5 8th April – Tuesday ચૈત્ર સુદ અગિયારસ :- \n⚪️Day – 6 9th April – Wednesday ચૈત્ર સુદ બારસ :- \n⚪️ Day – 7 10th April – Thursday ચૈત્ર સુદ તેરસ :- Nemisha\, Mayur Meenakshisundaram \n⚪️ Day – 8 11th April – Friday ચૈત્ર સુદ ચૌદસ :- Chandani Shryansh Shah – Haste:- Dhriti \n⚪️ Day – 9 12th April- Saturday ચૈત્ર સુદ પૂનમ :-Vasumati & Rameshbhai Shah Family \n⭕️ Sunday Parna Day 13th April :- \nLet’s come together in the spirit of devotion\, self-discipline\, and unity. May this Ayambil Oli bring peace\, positivity\, and spiritual blessings to all! \nFor registration & sponsorship\, please contact us to Niraj Sutaria on 07932567960 or the Derasar – Ketanbhai Gandhi on 020 8206 1659 \nMichhami Dukkadam!
URL:https://mahavirfoundation.com/event/chaitramas-ayambil-oli/
LOCATION:555 Kenton Road HA3 9RS\, 555 Kenton Road\, Kenton\, London\, Middlesex\, HA3 9RS\, United Kingdom
ATTACH;FMTTYPE=image/jpeg:https://mahavirfoundation.com/wp-content/uploads/2021/04/navpadoli.jpg
ORGANIZER;CN="Mahavir Foundation":MAILTO:info@mahavirfoundation.com
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250410T193000
DTEND;TZID=UTC:20250410T210000
DTSTAMP:20260518T125619
CREATED:20250325T173333Z
LAST-MODIFIED:20250325T173333Z
UID:2394-1744313400-1744318800@mahavirfoundation.com
SUMMARY:શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક
DESCRIPTION:શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક (૨૬૬૩ મો) ગુરુવાર 10/04/2025 ચૈત્ર સુદ ૧૩ \nશ્રી મહાવીર સ્વામી ભગવાન ” જન્મ કલ્યાણક” \n\n“ઇક જન્મ્યો રાજ દૂલારો…દુનિયાનો તારણહારો । ‘વર્ધમાન ‘ નુ નામ ધરીને પ્રગટ્યો તેજ સિતારો । …..\n\n\n\nભગવાન શ્રી મહાવીર જે ગત. ૨૬માં ભવમાં ઊઘ્ર્વાકાશમાં અસંખ્ય ગાઉ દૂર વૈમાનિક નિકાયના ‘પ્રાણત’ કલ્પમાં દેવ તરીકે હતા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતા ૨૭માં ભવમાં ભારતની પૂર્વદિશામાં આવેલી વૈશાલી નગરીના ઉપનગર બ્રાહ્મણકુંડના બ્રાહ્મણ ઋષભદત્તની પત્ની દેવાનંદાની કુક્ષિમાં ગર્ભરૂપે જન્મ લેવા અવતર્યા.\n\nપૂર્વે કરેલા કુળના અભિમાનના કારણે તેઓને બ્રાહ્મણકુળમાં અવતરવું પડયું. મહાવીર માટે આ નિયમથી વિરુદ્ધ ઘટના બની. તીર્થંકરો જેવી વ્યકિતઓ માટે નિયમ એવો છે કે અંતિમ ભવમાં ઉરચ ગણાતા ક્ષત્રિયાદિ જાતિકુળ વંશમાં જ જન્મ લે. દેવલોકના ઇન્દ્રએ અવધિજ્ઞાનથી આ ઘટનાને જૉતા તેઓએ ક્ષત્રિયકુળનું યોગ્ય સ્થાન નક્કી કરી.\n\nહરિ-ણૈગમેષી દેવ દ્વારા ગર્ભપરાવર્તનનો આદેશ આપી દેવાનંદાની કુક્ષિમાંથી ભગવાનના ગર્ભને ક્ષત્રિયકુંડ ગામના રાજા સિદ્ધાર્થની પત્ની ક્ષત્રિયાણી ત્રિશલાની કુક્ષિમાં સ્થાપિત કર્યો. આને ગર્ભાપહરણની ઘટના કહેવામાં આવે છે.\n\nકરોડો વર્ષે બનતી આ એક આશ્ચર્યજનક ઘટના છે.ત્રિશલારાણીના ગર્ભમાં સ્થાપિત થયા બાદ માતા ત્રિશલા મઘ્યરાત્રિએ ચૌદ મહાસ્વપ્નો જુએ છે. તેનો ફળાદેશ એ હતો કે તેઓ તીર્થંકર જેવા મહાપુરુષની માતા બનવાના છે અને આમ તેઓ ‘વિશ્વમાતા’નું બિરુદ’ પામ્યાં.\n\n\n\nજન્મ કલ્યાણક: વિ.સંવત ૫૮૦ અને ઇ.સ. પૂર્વે ૬૩૬ વર્ષની ચૈત્ર સુદ ૧૩(તેરસ)ની મઘ્યરાત્રિએ નવ મહિના અને સાડા સાત દિવસ વીત્યા બાદ વિશ્વોદ્ધારક ભગવાન મહાવીરનો જન્મ થયો.\n\nત્રણે લોકમાં (સ્વર્ગ\, પાતાળ\, મૃત્યુ) દિવ્ય પ્રકાશ પથરાઇ ગયો. દેવદેવીઓએ મહોત્સવ કરી ગુણગાનથી સ્તવના કરી ભગવાનને મેરુપર્વત પર લાવીને સ્નાનાભિષેક કર્યો. ત્યાર પછી માતાપિતાએ જન્મોત્સવ ઊજવ્યો. સર્વત્ર ધનધાન્યની વૃદ્ધિ થવાથી ગુણનિષ્પન નામ ‘વર્ધમાન’ રાખવામાં આવ્યું.\n\nબાળ વર્ધમાનની નિર્ભયતા અને નીડરતાના અનેક પ્રસંગોએ પ્રભુ વર્ધમાનને લોકો ‘મહાવીર’ કહેવા લાગ્યા…….\n\n\n\nજ્ઞાન બિમલ ગુરુ વયણે આજે \,ગુણ તમારા ગાવે હરખે….થઈ સુકાની તુ પ્રભુ આવે \, ભવજલ નૈય્યા પાર લગાવે….\n\n\n\nઘર ઘર મા આનંદ છવાયો…પ્રભુનો જન્મ મહોત્સવ આવ્યો રે….
URL:https://mahavirfoundation.com/event/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%b5%e0%ab%80%e0%aa%b0-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%ae%e0%ab%80-%e0%aa%9c%e0%aa%a8%e0%ab%8d%e0%aa%ae-%e0%aa%95/
LOCATION:Derasar\, 557 Kenton Road\, Kenton\, Middlesex HA3 9RS\, Harrow\, HA3 9RS
ATTACH;FMTTYPE=image/jpeg:https://mahavirfoundation.com/wp-content/uploads/2017/10/mahavir.jpg
ORGANIZER;CN="Mahavir Foundation":MAILTO:info@mahavirfoundation.com
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20250424T080000
DTEND;TZID=UTC:20250424T170000
DTSTAMP:20260518T125619
CREATED:20250424T153326Z
LAST-MODIFIED:20250424T154734Z
UID:2412-1745481600-1745514000@mahavirfoundation.com
SUMMARY:13th Year of Pratistha Mahotsa
DESCRIPTION:મહાવીર ફોઉન્ડેશન ૧૩th વર્ષ પ્રતિષ્ઠા મહોત્સવ\n[ આનંદના સમાચાર: ભક્તિ – સંગીત પીરસવા અને પ્રભુ ભક્તિ કરવા ભારતથી હર્ષિલ મોક્ષિત પધારશે]\nશુક્રવાર: 6th જૂન ૨૦૨૫\n* ૯.૦૦ સવારે અઢાર અભિષેક દેરાસરમાં\n* ૫.૦૦ સાંજે સ્વામી વાત્સલ્ય દેરાસરમાં\n* ૭.૦૦ સાંજે ભક્તિ સંગીત પ્રોગ્રામ દેરાસરમાં\nશનિવાર: 7th જૂન ૨૦૨૫\n* ૮.૪૫ જે. એફ. એસ. સ્કૂલ પ્રોસેસન\n* ૯.૩૦ નવકારશી ટી\,કોફી\, નાસ્તો જે. એફ. એસ. સ્કૂલમાં\n* ૧૦.૩૦ ધ્વજા વધામણી તેમજ ઉચ્છવણી મહોત્સવ\nશ્રી મહાવીર પ્રભુની ધ્વજા\, લંડનમાં મજા મજા\nલહેરા દો …શ્રી મહાવીર પ્રભુની ધ્વજા….લહેરા દો …\n* અને ત્યારબાદ સ્વામી વાત્સલ્ય જે. એફ. એસ. સ્કૂલમાં\nરવિવાર: 8th જૂન ૨૦૨૫\n* ૯.૦૦ ૧૭ ભેદી પૂજા દેરાસરમાં\n* ૧૦.૩૦ ધજા બદલી દેરાસરમાં\nસોમવાર: 9th જૂન ૨૦૨૫\n* ૭.૩૦ સવારે દ્વાર ઉદ્ઘાટન દેરાસરમાં
URL:https://mahavirfoundation.com/event/13th-year-of-pratistha-mahotsa/
LOCATION:555 Kenton Road HA3 9RS\, 555 Kenton Road\, Kenton\, London\, Middlesex\, HA3 9RS\, United Kingdom
ATTACH;FMTTYPE=image/jpeg:https://mahavirfoundation.com/wp-content/uploads/2025/04/dhwaj-tonk.jpg
ORGANIZER;CN="Mahavir Foundation":MAILTO:info@mahavirfoundation.com
END:VEVENT
END:VCALENDAR