BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//Jain Derasar | Kenton | London - ECPv6.15.7//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-ORIGINAL-URL:https://mahavirfoundation.com
X-WR-CALDESC:Events for Jain Derasar | Kenton | London
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:UTC
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0000
TZOFFSETTO:+0000
TZNAME:UTC
DTSTART:20240101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20251201
DTEND;VALUE=DATE:20251202
DTSTAMP:20260518T074245
CREATED:20251028T115611Z
LAST-MODIFIED:20251028T115611Z
UID:2578-1764547200-1764633599@mahavirfoundation.com
SUMMARY:Maun Ekadashi
DESCRIPTION:Maun Ekadashi is a very important day for Jains. \nThis day is so auspicious that any adoration\, worship and penance performed in silence is multiplied by 150 times so even one fast achieves the fruits of 150 fasts. It is believed that a worshipper\, by performing all the rites and rituals of Maun Ekadashi for a period of 11 years and 11 months\, can achieve salvation in an upcoming life. \nThe following worship rites are also observed in silence on this day:\n1. A fast\n2. Kaussagga of 12 Logassa\n3. 12 Khamasaman\n4. 12 Swastiks\n5. 20 Narvkaar Vali of Jap Pad: Om Rhim Shrim Mallinath Sarvagnay Namah! \nIf possible\, please try to observe – Poshadh\, Desavgasik\, Samayik\, Pratrikraman\, listen to Discourses\, a Fast\, Aymbil\, Ekaasnu\, Navkaar Jap\, Navkaarsi\, Chauvihaar. \nOn this day\, observe silence and chant one Mala (Rosary of beads) of each Kalyanak according to Mantras in the table – making a total of 150 Malas. \nમૌન એકાદશી પર્વ.\nમાગશર સુદ ૧૧ \nમૌન એકાદશી ચાતુર્માસ પૂર્ણ થયા પછી માગસર સુદ અગિયારસને દિવસે મૌન એકાદશીનું પર્વ આવે છે. આ દિવસે ત્રણ ચોવીશીના તીર્થંકરોના ૧૫૦ કલ્યાણકો થયાં છે. તેથી આ દિવસ એવો શ્રેષ્ઠ છે કે\, આ દિવસે ઉપવાસ કરનારને ૧૫૦ ઉપવાસનું ફળ મળે છે. અને પૌષધ કરનારને ૧૫૦ પૌષધનું જેટલું ફળ મળે છે આવા ઉત્તમ ફળને આપનાર આ પર્વની દરેકે અવશ્ય આરાધના કરવી જોઈએ. \nએક વાર બાવીશમાં તીર્થંકર પરમાત્મા શ્રી નેમિનાથ પ્રભુ દ્વારિકા નગરીમાં સમોસર્યા. તે વખતે કૃષ્ણ મહારાજા પ્રભુને વાંદીને સભામાં બેઠા. પ્રભુએ વૈરાગ્યમય દેશના આપી. દેશનાને અંતે શ્રી કૃષ્ણ મહારાજે પૂછ્યું કે “ભગવાન! વર્ષના ૩૬૦ દિવસમાં એવો કયો ઉત્તમ દિવસ છે કે જેમાં કરેલું થોડું પણ વ્રતાદી તપ પણ ઘણું ફળ આપે?” \nજવાબમાં પ્રભુએ જણાવ્યું કે\, “હે કૃષ્ણ! માગસર સુદ એકાદશીનો દિવસ સર્વ પર્વોમાં ઉત્તમ છે. કારણકે તે દિવસે ત્રણે ચોવીસીના તીર્થંકરોના ૧૫૦ કલ્યાણકો આવે છે.\nતે આ પ્રમાણે :- આ ભરત ક્ષેત્રમાં વર્તમાન ચોવીસીમાં આ દિવસે \n૧). ૧૮માં શ્રી અરનાથ પ્રભુની દીક્ષા થઇ હતી.\n૨). ૨૨માં શ્રી નેમિનાથ પ્રભુને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું.\n૩-૪-૫). ૧૯માં શ્રી મલ્લીનાથ પ્રભુના જન્મ\, દીક્ષા\, કેવલજ્ઞાન એમ ત્રણ કલ્યાણકો આ જ દિવસે થયા હતા. \nએમ ભરતક્ષેત્રમાં આ ચોવીસીમાં કુલ પાંચ કલ્યાણકો થયાં છે. \nએ પ્રમાણે કુલ પાંચ ભરતક્ષેત્રો અને પાંચ ઐરાવતક્ષેત્રોમાં પાંચ પાંચ કલ્યાણકો થયાં હોવાથી ૫૦ કલ્યાણકો થયાં. \nઆ પ્રમાણે વર્તમાન ચોવીસીના ૫૦\, અતીત(ગઈ) ચોવીસીના ૫૦ અને અનાગત(આવતી) ચોવીસીના ૫૦ એમ કુલ ૧૫૦ કલ્યાણકો આ તિથિએ થયાં છે. \nમાટે આ તિથિએ ઉપવાસ કરવાથી પણ ૧૫૦ ઉપવાસનું ફળ મળે છે. અને જે આ તપની વિધિપૂર્વક આરાધના કરે છે તેમના ફળનું તો કહેવું જ શું? આ તપ ૧૧ વર્ષે પૂરો થાય છે. \nઆ દિવસે મુખ્યતા મૌન જાળવવાનું હોવાથી આ દિવસ મૌન એકાદશી તરીકે ઓળખાય છે
URL:https://mahavirfoundation.com/event/maun-ekadashi/
LOCATION:Derasar\, 557 Kenton Road\, Kenton\, Middlesex HA3 9RS\, Harrow\, HA3 9RS
ATTACH;FMTTYPE=image/png:https://mahavirfoundation.com/wp-content/uploads/2025/10/MAUN-EKADASHI.png
ORGANIZER;CN="Mahavir Foundation":MAILTO:info@mahavirfoundation.com
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=UTC:20251214T123900
DTEND;TZID=UTC:20251214T160000
DTSTAMP:20260518T074246
CREATED:20251118T125041Z
LAST-MODIFIED:20251118T131400Z
UID:2592-1765715940-1765728000@mahavirfoundation.com
SUMMARY:Notice of Annual General Meeting (AGM) - 2025
DESCRIPTION:ANNOUNCEMENT \nNotice of Annual General Meeting (AGM) – 2025 \nPranaam\, Jai Jinendra\, \nThe Executive Committee have approved the accounts for financial year ending 31 December 2024. The accounts will be presented at AGM for approval. \nAGM 2025 is being held on Sunday\, 14th December 2025 at 12.39pm \nVenue is: 555 Kenton Road HA3 9RS \n(Please note\, due to present circumstances\, environmental and cost efficiency\, paper documents will not be posted. Anyone wishing to have a paper copy of AGM documents\, can obtain it from the Derasar or contact the Secretary): \n1️⃣ Agenda\n2️⃣ Balance Sheet\n3️⃣ Nomination Form and Proxy Form \nAny queries and questions should be addressed directly to the Secretary\, Rajenbhai Shah. (Contact details: +44 (0) 77 7064 2786\, info@mahavirfoundation.com) \nThank you\, \nRajen Shah\nSecretary
URL:https://mahavirfoundation.com/event/notice-of-annual-general-meeting-agm-2025/
LOCATION:555 Kenton Road HA3 9RS\, 555 Kenton Road\, Kenton\, London\, Middlesex\, HA3 9RS\, United Kingdom
ATTACH;FMTTYPE=image/jpeg:https://mahavirfoundation.com/wp-content/uploads/2025/11/WhatsApp-Image-2025-11-18-at-9.28.44-AM.jpeg
ORGANIZER;CN="Mahavir Foundation":MAILTO:info@mahavirfoundation.com
END:VEVENT
END:VCALENDAR