દ્રવ્ય સમર્પણ લાભાર્થી
શ્રી સંઘનાં સર્વ પૂણ્યશાળીઓને યથાશક્તિ તથા ભક્તિ સ્વરુપે લાભ પ્રાપ્ત થાય તેવા શુભ ભાવ સાથે આપ સર્વને લાભ લેવા સાદર વિનંતિ... મહાવીર ફોઉન્ડેશન ખુબ ખુબ આભાર માને છે. ખુબ ખુબ અનુમોદના.
October 2020 |
|
અભિષેક પૂજા |
મંજુબેન ગુલાબભાઇ શાહ |
અંગલૂંછણા |
મંજુબેન ગુલાબભાઇ શાહ |
કેસર પૂજા |
નીકીબેન, દિશાનભાઈ, કાજલબેન નરેન્દ્રભાઈ ટોળીયા પરિવાર |
પુષ્પ પૂજા |
રવીભાઇ હીતેશભાઈ રયાણી |
ધૂપ પૂજા |
કહાનભાઈ અંકીતભાઈ શાહ |
દીપક પૂજા |
રોબર્ટ ગ્રીટના સ્મર્ણાથે, હસ્તે: સ્મિતાબેન બાબુભાઇ અને શાંતાબેન શાહ, જૈન સેન્ટરે, લેસટર |

