Loading Events

« All Events

  • This event has passed.

દીપાવલી તથા નવા વર્ષના તહેવારનો કાર્યક્રમ

14/11/2020 @ 2:00 am - 15/11/2020 @ 11:30 pm

🪔 દીપાવલી તથા નવા વર્ષના તહેવારનો કાર્યક્રમ 🪔

🙏🏻 ઘંટાકર્ણ મહાવીર દેવની આરતી/જાપ/ભકતી 🙏🏻

કાળી ચૌદસ, (આસો વદ ૧૪), શનિવાર, તા: ૧૪ નવેમ્બર ૨૦૨૦ ના રોજ આરતી, જાપ તથા ભક્તિ online કરવામાં આવશે. દેરાસરમાં મુકેશભાઈ સંઘ વતી આરતી ઉતારશે. સકળ સંઘ સાથે મળી ને જાપ તથા ભક્તિ કરીશું.

સમય: શનિવાર, તા: ૧૪ નવેમ્બર ૨૦૨૦ ના રોજ, બપોરે ૧૨:૩૯ કલાકે (UK Time)

આ પ્રસંગ નો લાભ લેવાનો મોકો ચૂકશો નહિ! નકરો ફક્ત £ ૨૧.૦૦ રાખેલ છે. નામ મુકેશભાઈ (દેરાસરમાં) અથવા યોગેશભાઈ (ફોન: 07718583880) પાસે નોંધાવશોજી.

🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇

🎆 ચોપડા પૂજન અને શ્રી મહાલક્ષ્મી પૂજન🎆

દીપાવલી (આસો વદ ૩૦) શનિવાર, તા: ૧૪ નવેમ્બર ૨૦૨૦ ના રોજ પૂજન online કરાવામાં આવશે {નોંધ: કાળી ચૌદસ અને દીપાવલી – શનિવાર, તા: ૧૪ નવેમ્બર ૨૦૨૦ ના રોજ, એકજ દિવસે છે}.

દેશ-વિદેશના જાણીતા, ભારતના પ્રખ્યાત પંડિત, પૂજ્ય શ્રી નિકુંજ ગુરુજી ફરી આપણી સમક્ષ દીપાવલી પૂર્વની શાનદાર આરાધના online કરાવશે. હર વખત આપણે આ પૂજન સમૂહમાં હાલમાં કરીયે છીયા! અત્યારના સંજોગમાં આપણે online ના સહારે આ પૂજન કરીશું. નિકુંજ ગુરુજી આપણી આ આરાધના દીપાવી દેશે! સકલ સંઘને online , મહાવીર ફોઉન્ડેશનની YouTube Channel માં જોડાવા ખાસ આમંત્રણ છે.

સમય: શનિવાર, તા: ૧૪ નવેમ્બર ૨૦૨૦ ના રોજ બપોરે ૨:૩૦ કલાકે (UK Time)

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

🎊🙏🏻🌹નૂતન વર્ષ🌹🙏🏻🎊

બેસતા વર્ષનો પ્રારંભ, (કાર્તિક સુદ ૨ – કાર્તિક સુદ ૧નો ક્ષય છે) સોમવાર, તા: ૧૬ નવેમ્બર ૨૦૨૦ ના રોજ ઉજજવીશું

દરેક વર્ષ નો કાર્યક્રમમાં દ્વાર ખોલવાનું, નવ સ્મરણ, સમૂહ ચૈતવંદન વી.રાખીયે છીએ. આ વર્ષનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાણ કરીશું

Details

Start:
14/11/2020 @ 2:00 am
End:
15/11/2020 @ 11:30 pm
Website:
https://www.youtube.com/channel/UClheaTzT6GsvPMp80ixqNeg

Venue

555 Kenton Road HA3 9RS
555 Kenton Road, Kenton
London, Middlesex HA3 9RS United Kingdom
+ Google Map
Phone:
020 8206 1659
Website:
http://www.mahavirfoundation.com/

Derasar Hours

Monday to Friday
Mornings:
DARSHAN: 8:30am to 12:30pm
POOJA: Upto 12.15pm
Saturday - Sunday
DARSHAN: 8:30am to 1:30pm
POOJA: Upto 1.15pm

Evenings:
DARSHAN: 6.00pm to 8:00pm
AARTI: 7:30pm


Subscribe to WhatsApp Group

Contact Us

Registered Address:
Mahavir Foundation Ltd.
557 Kenton Road, Kenton, Middlesex HA3 9RS
Company Registration No: 02132728
Registered Charity No: 296175

020 8206 1659
info@mahavirfoundation.com

Mahavir Foundation © 2025. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi