Loading Events

« All Events

સાત સુખના પગલાં (Seven Steps of Happiness)

July 26 - July 27

Once-in-a-Lifetime Spiritual Event!

We are blessed to announce a 2-day spiritual discourse by Shri Deepakbhai Bardoli on:
 Topic: Seven Steps of HappinessA unique chance to experience life-changing wisdom through Jain philosophy.

26th Saturday & 27th Sunday July 2025
9:00 AM – 5:00 PM
Kingsbury High School – Croft Hall, NW9 9AT

A unique chance to experience life-changing wisdom through Jain philosophy

Tickets: £10 per person (Includes both days)
(Includes: Navkarshi, Lunch & Dinner – Both Days)
⚠️ Limited seats – Don’t miss this once-in-a-lifetime opportunity!

BOOK TICKETS BY CLICKING BELOW LINK
https://tinyurl.com/2v275sbb

 Contact: Niraj Sutaria – 07932 567 960
Contact: Mukesh Kapashi – 07904 744 687
ContactDharmesh Doshi – 07954 221072

‍‍‍ Families Welcome! We are delighted to share that special children’s activities have been arranged during all sessions. Children (ages 2 to 12) will be safely and professionally engaged in fun, age-appropriate sessions, so parents can fully participate in the discourse.

Children above 12 require a regular ticket
Limited seats – don’t miss this once-in-a-lifetime opportunity!Come with your family and friends for a soul-enriching experience!

Come with your family and friends for a soul-enriching experience!

Shri Deepakbhai Shah (commonly known as Deepakbhai Bardoli) is a highly respected Jain spiritual orator and educator, renowned for his unwavering dedication to Swadhyay (scriptural study) and Prabhu Bhakti (devotional practice). A native of Bardoli, Gujarat, and engaged in the diamond jewellery business, he has been deeply connected with Jain Sadhu Bhagwant (monks) since childhood, cultivating profound knowledge and understanding of Jain philosophy.

Over the years, Shri Deepakbhai has led numerous residential Shibir (religious retreats) across India, Australia, Thailand, and the United States. During the COVID-19 pandemic, he continued his spiritual outreach through virtual discourses on revered Jain texts such as Shripal Mayna Raas and Dhanyakumar Charitra, providing solace and guidance to spiritual seekers worldwide.

He is also the visionary behind Abhangdwar Pathshala and Swayam Ni Prayogshala—innovative platforms dedicated to Jain religious education, grounded in the Pathshala Granth authored by Param Pujya Acharya Bhagwant Shri Pradyumna Suri Maharaja. These initiatives are designed to make Jain learning accessible to global audiences through offline & online mediums.

In essence, Shri Deepakbhai Shah plays a pivotal role in shaping the contemporary landscape of Jain spiritual life, blending the depth of scriptural wisdom with modern modes of engagement, and inspiring countless individuals through his thoughtful teachings, devotional leadership, and lifelong commitment to spiritual growth.

Shri Deepakbhai undertakes such Swadhyay initiative with selfless devotion and a deep reverence for Dharma, driven by the noble aspiration to cultivate and firmly establish the highest spiritual values across the entire Sangh.

શ્રી દીપકભાઈ શાહ (શ્રી સંઘમાં “દીપકભાઈ બારડોલી” તરીકે જાણીતા) એક શ્રદ્ધાવાન સુશ્રાવક, તત્વ ચિંતક સ્વાધ્યાય કાર અને આધ્યાત્મિક ઊર્જા વાન વક્તા છે, જેમનું જીવનધ્યેય જૈન તત્વજ્ઞાન ના વિસ્તરણ અને પ્રભુ ભક્તિ ના પવિત્ર માર્ગે સમાજને અગ્રેસર કરવાનું છે. મૂળ બારડોલી, ગુજરાતના નિવાસી અને હાલમાં અમદાવાદ ખાતે “ઘરેણું” નામે ચાલતા પોતાના હીરા-જ્વેલેરી વ્યવસાય સાથે સંકળાયેલા શ્રી દીપક ભાઈએ ઘણાં વર્ષો સુધી અનેક પૂજ્ય ગુરુ ભગવંત ના સહવાસ માં રહીને જૈન તત્વજ્ઞાન નો અમૂલ્ય વારસો પ્રાપ્ત કર્યો છે.

વર્ષોથી, તેઓએ ભારત, ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ તથા અમેરિકા સહિત વિવિધ દેશોમાં થયેલી અનેક નિવાસી શિબિર તથા સ્વાધ્યાય સત્રનું સફળ નેતૃત્વ કર્યું છે. કોવિડ-19 મહામારી દરમ્યાન પણ તેમનું આધ્યાત્મિક સ્વાધ્યાય કાર્ય અવિરત પણે ચાલુ રહ્યું હતું. શ્રીપાળ મયણા રાસ અને ધન્ય કુમાર ચરિત્ર જેવા ગ્રંથો, તેમજ પ્રભુની પાવન વાણી ના આધારે યોજેલ ઓન-લાઈન સ્વાધ્યાય વિશ્વના જૈન શ્રાવક-શ્રાવિકા ને તત્વજ્ઞાન અને નૈતિક જીવન મૂલ્યો માટે સચોટ માર્ગદર્શન પુરવાર થયા હતા.

શ્રી દીપકભાઈ શાહ ના નેતૃત્વ સાથે શરૂ કરાયેલા અભંગદ્વાર પાઠશાળા તથા સ્વયં ની પ્રયોગશાળા જેવા સ્વાધ્યાય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ સાહેબ દ્વારા રચિત પાઠશાળા ગ્રંથ આધારિત છે. આ સ્વાધ્યાય નો ઉદ્દેશ છે. પ્રભુની તત્વ સભર વાણી અને જૈન શાસ્ત્રીય તત્વજ્ઞાન ને સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને યુવાનો અને પરિવારો સુધી ઓફ લાઇન તથા ઓન લાઇન માધ્યમ દ્વારા સરળતાથી પહોંચાડવું.

સારાંશ રૂપે, શ્રી દીપકભાઈ શાહ આજના યુગમાં આધુનિકતા સાથે તત્વજ્ઞાન નું સંયોજન કરીને આધ્યાત્મિક જીવન શૈલી ને જીવંત બનાવી રહ્યા છે. તેમના સત્કાર્ય, ભક્તિ ભર્યા નેતૃત્વ અને આજ્ઞાપાલક જીવન દ્વારા તેઓ જૈન સંઘમાં અસંખ્ય શ્રદ્ધાળુ ઓ માટે એક પ્રેરણા સ્ત્રોત બની ચૂક્યા છે.

શ્રી દીપકભાઈ ધર્મ પ્રત્યેની અગાધ શ્રદ્ધા સાથે, સ્વાધ્યાય પ્રવૃત્તિ નિઃસ્વાર્થ ભાવથી અને એ પવિત્ર ભાવના થી કરે છે કે શ્રી સંઘમાં ઉત્તમ તત્વો, ઉન્નત મૂલ્યો અને પ્રભુની અનુભૂતિ સ્થિર થાય.

Details

Start:
July 26
End:
July 27
Website:
https://mahavirfoundation.com/

Organizer

Mahavir Foundation
Phone:
020 8206 1659
Email:
info@mahavirfoundation.com

Derasar Hours

Monday to Friday
Mornings:
DARSHAN: 8:30am to 12:30pm
POOJA: Upto 12.15pm
Saturday - Sunday
DARSHAN: 8:30am to 1:30pm
POOJA: Upto 1.15pm

Evenings:
DARSHAN: 6.00pm to 8:00pm
AARTI: 7:30pm


Subscribe to WhatsApp Group

Contact Us

Registered Address:
Mahavir Foundation Ltd.
557 Kenton Road, Kenton, Middlesex HA3 9RS
Company Registration No: 02132728
Registered Charity No: 296175

020 8206 1659
info@mahavirfoundation.com

Mahavir Foundation © 2025. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi