મહાવીર ફોઉન્ડેશન ૧૩th વર્ષ પ્રતિષ્ઠા મહોત્સવ
[ આનંદના સમાચાર: ભક્તિ – સંગીત પીરસવા અને પ્રભુ ભક્તિ કરવા ભારતથી હર્ષિલ મોક્ષિત પધારશે]
શુક્રવાર: 6th જૂન ૨૦૨૫
* ૯.૦૦ સવારે અઢાર અભિષેક દેરાસરમાં
* ૫.૦૦ સાંજે સ્વામી વાત્સલ્ય દેરાસરમાં
* ૭.૦૦ સાંજે ભક્તિ સંગીત પ્રોગ્રામ દેરાસરમાં
શનિવાર: 7th જૂન ૨૦૨૫
* ૮.૪૫ જે. એફ. એસ. સ્કૂલ પ્રોસેસન
* ૯.૩૦ નવકારશી ટી,કોફી, નાસ્તો જે. એફ. એસ. સ્કૂલમાં
* ૧૦.૩૦ ધ્વજા વધામણી તેમજ ઉચ્છવણી મહોત્સવ
શ્રી મહાવીર પ્રભુની ધ્વજા, લંડનમાં મજા મજા
લહેરા દો …શ્રી મહાવીર પ્રભુની ધ્વજા….લહેરા દો …
* અને ત્યારબાદ સ્વામી વાત્સલ્ય જે. એફ. એસ. સ્કૂલમાં
રવિવાર: 8th જૂન ૨૦૨૫
* ૯.૦૦ ૧૭ ભેદી પૂજા દેરાસરમાં
* ૧૦.૩૦ ધજા બદલી દેરાસરમાં
સોમવાર: 9th જૂન ૨૦૨૫
* ૭.૩૦ સવારે દ્વાર ઉદ્ઘાટન દેરાસરમાં