Loading Events

« All Events

  • This event has passed.

🎊🙏🏻🌹નૂતન વર્ષ🌹🙏🏻🎊

16/11/2020 @ 10:30 am - 2:00 pm

🎊🙏🏻🌹નૂતન વર્ષ🌹🙏🏻🎊

બેસતા વર્ષનો પ્રારંભ, (કાર્તિક સુદ ૨ – કાર્તિક સુદ ૧નો ક્ષય છે) સોમવાર, તા: ૧૬ નવેમ્બર ૨૦૨૦ ના રોજ ઉજજવીશું

દ્વાર ખોલવાનો લાભ સંઘના પુણ્યશાળી ને આપવામા આવશે. દ્વાર ખોલ્યા બાદ બીજા દર્શનાર્થીને ૧૦:૩૦ કલાકે એન્ટ્રી આપવામાં આવશે.

દ્વાર ખોલવાની ઉછવણી કરીશું જે ભાગ્યશાળીને લાભ લેવો હોય તેણે યોગેશ રયણીને (077 1858 3880) WhatsApp મેસેજ કરવો.

JP Guruji Will LIVE from INDIA

નૂતન વર્ષ – શુભ આયોજન :

નૂતન વર્ષનાં પાવનકારી શુભ દિવસે પૂ.શ્રી જે.પી.ગુરુદેવ (Lonavala From India) જિનાલય દ્વારોદ્ઘાટન વિધિ કરાવશે તથા માંગલીક પાઠ ફરમાવશે તો આપ સર્વ પુણ્યશાળી ઘર બેઠા આ લાભ જરુર પ્રાપ્ત કરશો એવી સાદર વિનંતિ છે.

: કાર્યક્રમની વિગત :
શુભ દિન : કા.સુ.૨, 16/11/2020, સોમવાર
• સવારે ૧૦.૦૦ કલાકે દેરાસર દ્વારોદ્ઘાટન.
• સવારે ૧૦.૩૦ કલાકે નૂતન વર્ષ માંગલિક, નવસ્મરણ પાઠ, શ્રી ગૌતમસ્વામી રાસ સંભળાવશે તથા નૂતન વર્ષ આશીર્વાદ પ્રદાન કરશે.

સર્વને જરુર લાભ લેવા સાદર નિમંત્રણ છે.

Details

Date:
16/11/2020
Time:
10:30 am - 2:00 pm
Website:
https://www.youtube.com/channel/UClheaTzT6GsvPMp80ixqNeg

Venue

555 Kenton Road HA3 9RS
555 Kenton Road, Kenton
London, Middlesex HA3 9RS United Kingdom
+ Google Map
Phone:
020 8206 1659
Website:
http://www.mahavirfoundation.com/

Derasar Hours

Monday to Friday
Mornings:
DARSHAN: 8:30am to 12:30pm
POOJA: Upto 12.15pm
Saturday - Sunday
DARSHAN: 8:30am to 1:30pm
POOJA: Upto 1.15pm

Evenings:
DARSHAN: 6.00pm to 8:00pm
AARTI: 7:30pm


Subscribe to WhatsApp Group

Contact Us

Registered Address:
Mahavir Foundation Ltd.
557 Kenton Road, Kenton, Middlesex HA3 9RS
Company Registration No: 02132728
Registered Charity No: 296175

020 8206 1659
info@mahavirfoundation.com

Mahavir Foundation © 2025. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi