Upcoming Events

શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક
શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક (૨૬૬૩ મો) ગુરુવાર 10/04/2025 ચૈત્ર સુદ ૧૩ શ્રી મહાવીર સ્વામી ભગવાન ” જન્મ કલ્યાણક” “ઇક જન્મ્યો રાજ દૂલારો…દુનિયાનો તારણહારો । ‘વર્ધમાન ‘ નુ નામ ધરીને પ્રગટ્યો તેજ સિતારો । …..…

Chaitramas Ayambil Oli
Mahavir Foundation Proudly Presents: Chaitramas Ayambil Oli
Let’s Come Together for Ayambil Oli
Mahavir Foundation is honored to organise Ayambil Oli, a sacred opportunity for spiritual upliftment and devotion.

Enlightening session with Pujya Sadhvi Shri Shilapiji Maharaj
Mahavir Foundation proudly presents, in association with Veerayatan
Join us for an enlightening session with Pujya Sadhvi Shri Shilapiji Maharaj as she shares her profound insights on ” Pearls of Wisdom.”
મહાવીર ફોઉન્ડેશન અગત્યની તારીખ અને વાર
વીર સંવત ૨૫૫ ૧ – વિક્રમ સંવત ૨૦૮ ૧ – ઇ સ ૨૦૨૪ / ૨૫
MONTH |
EVENT NAME |
DAY |
DATE |
TITHI |
JANUARY | મેરુ તેરસ પ્રથમ જિનેશ્વર ઋષભદેવ – નિર્વાણ કલ્યાણક |
સોમવાર | 27/01/2025 | પોષ વદ -૧૩ |
MARCH | ગિરિરાજ ની છ ગાઉ યાત્રા | બુધવાર | 12/03/2025 | ફાગણ સુદ તેરસ |
MARCH | ફાગણ સુદ (ચૌમાસી) ચૌદસ (હોળી) |
ગુરુવાર | 13/03/2025 | ફાગણ સુદ ચૌદશ |
MARCH | વર્ષિતપ પ્રારંભ | શનિવાર | 22/03/2025 | ફાગણ વદ ૮ |
MARCH | આદિનાથ ભગવાન જન્મ કલ્યાણક | શનિવાર | 22/03/2025 | ફાગણ વદ ૮ |
APRIL | MAHAVIR FOUNDATION PRATISHTHA DAY | મંગળવાર | 01/04/2025 | ચૈત્ર સુદ ૪ |
APRIL | નપદજી શાશ્વતી આયંબિલ ઓળી ચૈત્ર ઓળી પ્રારંભ | શુક્રવાર | 04/04/2025 | ચૈત્ર સુદ ૭ |
APRIL | શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક (૨૬૬૩ મો) | ગુરુવાર | 10/04/2025 | ચૈત્ર સુદ ૧૩ |
APRIL | આયંબિલ ઓળી સમાપ્ત ચૈત્ર સુદ પૂનમ – સિદ્ધાચલ ની યાત્રા | શનિવાર | 12/04/2025 | ચૈત્ર સુદ પૂનમ |
APRIL | વર્ષીતપ પારણાં | બુધવાર | 30/04/2025 | વૈશાખ સુદ ૩ |
MAY | શ્રી મહાવીર સ્વામી કેવળ જ્ઞાન કલ્યાણક | શનિવાર | 10/05/2025 | વૈશાખ સુદ ૧૩ |
MAY | જિન શાસન સ્થાપના | ગુરુવાર | 08/05/2025 | વૈશાખ સુદ ૧૧ |
MAY | ગિરિરાજ પર આદિનાથ દાદા ના જિનાલયની વર્ષગાંઠ | સોમવાર | 19/05/2025 | વૈશાખ વદ ૬ |
MAY | મુનિસુવ્રત ભગવાન જન્મ કલ્યાણક | મંગળવાર | 20/05/2025 | વૈશાખ વદ ૮ |
MAY | શાંતિનાથ ભગવાન જન્મ કલ્યાણક | રવિવાર | 25/05/2025 | વૈશાખ વદ ૧૩ |
JUNE | કરુણા દિન – (બકરા ઈદ) (આયંબિલ દિવસ) | શનિવાર | 07/06/2025 | જેઠ સુદ 12 |
JUNE | આદ્રા નક્ષત્ર | બુધવાર | 11/06/2025 | જેઠ સુદ ૧૫ |
JULY | ચાતુર્માસ પ્રારંભ | બુધવાર | 09/07/2025 | અષાઢ સુદ ચૌદસ ચૌમાસિ ચૌદસ |
JULY | મહિના નું ધર | મંગળવાર | 29/07/2025 | શ્રાવણ સુદ ૫ |
AUGUST | પર્યુષણ પર્વ પ્રારંભ | બુધવાર | 20/08/2025 | શ્રાવણ વદ 12 |
AUGUST | શ્રી મહાવીર સ્વામી જન્મ વાંચન | રવિવાર | 24/08/2025 | ભાદરવા સુદ ૧ |
AUGUST | પર્યુષણ પર્વ સમાપ્ત સંવત્સરી પર્વ | બુધવાર | 27/08/2025 | ભાદરવા સુદ ૪ |
SEPTEMBER | શ્રી મણિભદ્ર વીર હવન | મંગળવાર | 27/09/2025 | આસો સુદ પાંચમ |
SEPTEMBER | આસો નવપદ ઓળી આરંભ | સોમવાર | 29/09/2025 | આસો સુદ ૭ |
OCTOBER | આસો સુદ પૂનમ આયંબિલ ઓળી સમાપ્ત |
મંગળવાર | 07/10/2025 | શરદ પૂનમ |
OCTOBER | ધન તેરસ | રવિવાર | 19/10/2025 | આસો વદ ૧૩ |
OCTOBER | કાળી ચૌદસ | સોમવાર | 20/10/2025 | આસો વદ ૧૪ |
OCTOBER | દિવાળી | સોમવાર | 20/10/205 | આસો વદ ૧૪ અમાસ |
OCTOBER | શ્રી મહાવીર સ્વામી નિર્વાણ કલ્યાણક | સોમવાર | 20/10/205 | આસો વદ ૧૪ અમાસ |
OCTOBER | નૂતન વર્ષ | બુધવાર | 22/10/2025 | કારતક સુદ ૧ |
OCTOBER | જ્ઞાન પાંચમી / સૌભાગ્ય પાંચમી | રવિવાર | 26/10/2025 | કારતક સુદ ૫ |
NOVEMBER | પૂનમ / દેવ દિવાળી | બુધવાર | 05/11/2025 | કારતક સુદ ૧૫ |
DECEMBER | મૌન એકાદશી | સોમવાર | 01/12/2025 | માગસર સુદ ૧૧ |
DECEMBER | પોષ દસમી
(સાકાર પાણી) |
શનિવાર | 13/12/2025 | માગસર વદ ૯ |
DECEMBER | પોષ દસમી
પાર્શ્વનાથ ભગવાન જન્મ કલ્યાણક |
રવિવાર | 14/12/2025 | માગસર વદ ૧૦ |
DECEMBER | પોષ દસમી
પાર્શ્વનાથ ભગવાન દીક્ષા કલ્યાણક |
સોમવાર | 15/12/2025 | માગસર વદ ૧ ૧ |