૨૪ તીર્થંકર ભગવંતોના કલ્યાણકો

કારતકમાં-૬
સુદિ-૩ શ્રી સુવિધિનાથ કેવલ 23/10
સુદિ-૧૨ શ્રી અરનાથ કેવલ 1/11
વદિ-૫ શ્રી સુવિધિનાથ જન્મ 9/11
વદિ-૬ શ્રી સુવિધિનાથ દીક્ષા 10/11
વદિ-૧૦ શ્રીમહાવીરસ્વામી દીક્ષા 14/11
વદિ-૧૧ શ્રી પદ્મપ્રભુસ્વામી મોક્ષ 15/11

માગસરમાં-૧૪
સુદિ-૧૦ શ્રી અરનાથ જન્મ
સુદિ-૧૦ શ્રી અરનાથ મોક્ષ
સુદિ-૧૧ શ્રી અરનાથ દીક્ષા
સુદિ-૧૧ શ્રી મલ્લિનાથ જન્મ
સુદિ-૧૧ શ્રી મલ્લિનાથ દીક્ષા
સુદિ-૧૧ શ્રી મલ્લિનાથ કેવલ
સુદિ-૧૧ શ્રી નમિનાથ કેવલ
સુદિ-૧૪ શ્રી સંભવનાથ જન્મ
સુદિ-૧૧ શ્રી સંભવનાથ દીક્ષા
વદિ-૧૦ શ્રી પાર્શ્વનાથ જન્મ
વદિ-૧૧ શ્રી પાર્શ્વનાથ દીક્ષા
વદિ-૧૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી જન્મ
વદિ-૧૩ શ્રી ચંદ્રપ્રભુસ્વામી દીક્ષા
વદિ-૧૪ શ્રીશીતલનાથ કેવલ

પોષમાં-૧૦
સુદિ-૬ શ્રી વિમલનાથ કેવલ
સુદિ-૯ શ્રી શાંતિનાથ કેવલ
સુદિ-૧૧ શ્રી અજિતનાથ કેવલ
સુદિ-૧૪ શ્રી અભિનંદનસ્વામી કેવલ
સુદિ-૧૧ શ્રી ધર્મનાથ કેવલ
વદિ-૬ શ્રી પદ્મપ્રભુસ્વામી ચ્યવન
વદિ-૧૨ શ્રીશીતલનાથ જન્મ
વદિ-૧૨ શ્રીશીતલનાથ દીક્ષા
વદિ-૧૩ શ્રી આદિનાથ મોક્ષ
વદિ-૩૦ શ્રી શ્રેયાંસનાથ કેવલ

મહામાં-૧૯
સુદિ-૨ શ્રી અભિનંદન જન્મ
સુદિ-૨ શ્રી વાસુપૂજયસ્વામી કેવલ
સુદિ-૩ શ્રી ધર્મનાથ જન્મ
સુદિ-૩ શ્રી વિમલનાથ જન્મ
સુદિ-૪ શ્રી વિમલનાથ દીક્ષા
સુદિ-૮ શ્રી અજિતનાથ જન્મ
સુદિ-૯ શ્રી અજિતનાથ દીક્ષા
સુદિ-૧૨ શ્રી અભિનંદન દીક્ષા
સુદિ-૧૩ શ્રી ધર્મનાથ દીક્ષા
વદિ-૬ શ્રી સુપાર્શ્વનાથ કેવલ
વદિ-છ શ્રી સુપાર્શ્વનાથ મોક્ષ
વદિ-૭ શ્રી ચંદ્રપ્રભસ્વામી કેવલ
વદિ-૯ શ્રી સુવિધિનાથ ચ્યવન
વદિ-૧૧ શ્રી આદિનાથ કેવલ
વદિ-૧૨ શ્રી શ્રેયાંસનાથ જન્મ
વદિ-૧૨ શ્રી મુનિસુવ્રતસ્વામી કેવલ
વદિ-૧૩ શ્રી શ્રેયાંસનાથ દીક્ષા
વદિ-૧૪ શ્રી વાસુપૂજયસ્વામી જન્મ
વદિ-૩૦ શ્રી વાસુપૂજયસ્વામી દીક્ષા

ફાગણમાં-૧૦
સુદિ-૨ શ્રી અરનાથ ચ્યવન
સુદિ-૪ શ્રી મલ્લિનાથ ચ્યવન
સુદિ-૮ શ્રી સંભવનાથ ચ્યવન
સુદિ-૧૨ શ્રી મલ્લિનાથ મોક્ષ
સુદિ-૧૨ શ્રીમુનિસુવ્રતસ્વામી દીક્ષા
વદિ-૪ શ્રી પાર્શ્વનાથ ચ્યવન
વદિ-૪ શ્રી પાર્શ્વનાથ કેવલ
વદિ-૫ શ્રી ચંદ્રપ્રભસ્વામી ચ્યવન
વદિ-૮ શ્રી આદિનાથ જન્મ
વદિ-૮ શ્રી આદિનાથ દીક્ષા

ચૈત્રમાં-૧૭
સુદિ-૩ શ્રી કુંથુનાથ કેવલ
સુદિ-૫ શ્રી અજિતનાથ મોક્ષ
સુદિ-૫ શ્રી સંભવનાથ મોક્ષ
સુદિ-૫ શ્રી અનંતનાથ મોક્ષ
સુદિ-૯ શ્રી સુમતિનાથ મોક્ષ
સુદિ-૧૧ શ્રી સુમતિનાથ કેવલ
સુદિ-૧૩ શ્રી મહાવીરસ્વામી જન્મ
સુદિ-૧૧ શ્રી પદ્મપ્રભસ્વામી કેવલ
વદિ-૧ શ્રી કુંથુનાથ મોક્ષ
વદિ-૨ શ્રી શીતલનાથ મોક્ષ
વદિ-૫ શ્રી કુંથુનાથ દીક્ષા
વદિ-૬ શ્રી શીતલનાથ ચ્યવન
વદિ-૧૦ શ્રી નમિનાથ મોક્ષ
વદિ-૧૩ શ્રી અનંતનાથ જન્મ
વદિ-૧૪ શ્રી અનંતનાથ દીક્ષા
વદિ-૧૪ શ્રી અનંતનાથ દીક્ષા
વદિ-૧૪ શ્રી કુંથુનાથ જન્મ

વૈશાખમાં-૧૪
સુદિ-૪ શ્રી અભિનંદન ચ્યવન
સુદિ-૧ શ્રી ધર્મનાથ ચ્યવન
સુદિ-૮ શ્રી અભિનંદન મોક્ષ
સુદિ-૮ શ્રી સુમતિનાથ જન્મ
સુદિ-૯ શ્રી સુમતિનાથ દીક્ષા
સુદિ-૧૦ શ્રીમહાવીરસ્વામી કેવલ
સુદિ-૧૨ શ્રી વિમલનાથ ચ્યવન
સુદિ-૧૩ શ્રી અજિતનાથ ચ્યવન
વદિ-૬ શ્રી શ્રેયાંસનાથ ચ્યવન
વદિ-૮ શ્રી મુનિસુવ્રતસ્વામી જન્મ
વદિ-૯ શ્રી મુનિસુવ્રતસ્વામી મોક્ષ
વદિ-૧૩ શ્રી શાંતિનાથ જન્મ
વદિ-૧૩ શ્રી શાંતિનાથ મોક્ષ
વદિ-૧૪ શ્રી શાંતિનાથ દીક્ષા

જેઠમાં-7
સુદિ-૫ શ્રી ધર્મનાથ મોક્ષ
સુદિ-૯ શ્રી વાસુપૂજયસ્વામી ચ્યવન
સુદિ-૧૨ શ્રીસુપાર્શ્વનાથ જન્મ
સુદિ-૧૩ શ્રી સુપાર્શ્વનાથ દીક્ષા
વદિ-૪ શ્રી આદિનાથ ચ્યવન
વદિ- શ્રી વિમલનાથ મોક્ષ
વદિ-૯ શ્રી નમિનાથ દીક્ષા

અષાઢમાં-૭
સુદિ-૬ શ્રી મહાવીરસ્વામી ચ્યવન
સુદિ-૮ શ્રી નેમિનાથ મોક્ષ
સુદિ-૧૪ શ્રી વાસુપૂજયસ્વામી મોક્ષ
વદિ-૩ શ્રી શ્રેયાંસનાથ મોક્ષ
વદિ-૭ શ્રી અનંતનાથ ચ્યવન
વદિ–૮ શ્રી નમિનાથ જન્મ
વદિ-૯ શ્રી કુંથુનાથ ચ્યવન

શ્રાવણમાં-૮
સુદિ-૨ શ્રી સુમતિનાથ ચ્યવન
સુદિ-૧ શ્રીનેમિનાથ જન્મ
સુદિ-૬ શ્રી નેમિનાથ દીક્ષા
સુદિ-૮ શ્રી પાર્શ્વનાથ મોક્ષ
સુદિ-૧૧ શ્રી મુનિસુવ્રતસ્વામી ચ્યવન
વદિ-૭ શ્રી ચંદ્રપ્રભસ્વામી મોક્ષ
વદિ- શ્રી શાંતિનાથ ચ્યવન
વદિ-૮ શ્રી સુપાર્શ્વનાથ ચ્યવન

ભાદરવામાં-૨
સુદિ-૯ શ્રી સુવિધિનાથ મોક્ષ
વદિ-૩૦ શ્રી નેમિનાથ કેવલ

આસોમાં-૬
સુદિ-૧૧ શ્રી નમિનાથ ચ્યવન
વદિ-૫ શ્રીસંભવનાથ કેવલ
વદિ-૧૨ શ્રીપદ્મપ્રભસ્વામી જન્મ
વદિ-૧૨ શ્રીનેમિનાથ ચ્યવન
વદિ-૧૩ શ્રી પદ્મપ્રભસ્વામી દીક્ષા
વદિ-૩૦ શ્રીમહાવીરસ્વામી મોક્ષ

શ્રીવિહરમાનજિનનાં નામો અને કલ્યાણકો: પરમતારક શ્રી સીમંધરસ્વામી આદિ વીશ તીર્થંકર પરમાત્માઓ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહ્યા છે. તે વીશે શ્રી તીર્થંકર પરમાત્માના ચાર કલ્યાણકો થઈ ગયા છે. અને નિર્વાણ કલ્યાણક ભાવિમાં થનાર છે. તેઓના પાંચેય કલ્યાણકો એક જ સરખા દિવસે આવે છે. તે કલ્યાણકોની પણ આરાધના કરવી જોઈએ.

૧. શ્રી સીમંધરસ્વામી
૨. શ્રી યુગમન્ધરસ્વામી
૩. શ્રી બાહુ સ્વામી
૪. શ્રી સુબાહુ સ્વામી
૫. શ્રી સુજાત સ્વામી
૬. શ્રી સ્વયંપ્રભ સ્વામી
7.શ્રી ઋષભાનન સ્વામી
૮. શ્રી અનન્તવીર્ય સ્વામી
૯.શ્રી સૂરપ્રભ સ્વામી
૧૦. શ્રી સુવિશાળ સ્વામી
૧૧. શ્રી વજસ્વામી
૧૨. શ્રી ચંદ્રાનનસ્વામી
૧૩. શ્રી ચંદ્રબાહુસ્વામી
૧૪. શ્રી ભુજંગ સ્વામી
૧૫. શ્રી ઈશ્વર સ્વામી
૧૬. શ્રી નેમિપ્રભ સ્વામી
૧૭. શ્રી વીરસેન સ્વામી
૧૮. શ્રી મહાપ્રભ સ્વામી
૧૯. શ્રી દેવયશ સ્વામી
૨૦. શ્રી અજીતવીર્ય સ્વામી

અષાઢ વદ ૧ ચ્યવન કલ્યાણક – ચૈત્ર વદ ૧૦ જન્મ કલ્યાણક – ફાગણ સુદ ૩ દીક્ષા કલ્યાણક
ચૈત્ર સુદ ૧૩ કેવળજ્ઞાન કલ્યાણક – શ્રાવણ સુદ ૩ નિર્વાણ કલ્યાણક

Derasar Hours

Monday to Friday
Mornings:
DARSHAN: 8:30am to 12:30pm
POOJA: Upto 12.15pm
Saturday - Sunday
DARSHAN: 8:30am to 1:30pm
POOJA: Upto 1.15pm

Evenings:
DARSHAN: 6.00pm to 8:00pm
AARTI: 7:30pm


Subscribe to WhatsApp Group

Contact Us

Registered Address:
Mahavir Foundation Ltd.
557 Kenton Road, Kenton, Middlesex HA3 9RS
Company Registration No: 02132728
Registered Charity No: 296175

020 8206 1659
info@mahavirfoundation.com

Mahavir Foundation © 2025. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi