Loading Events

« All Events

  • This event has passed.

જ્ઞાન પંચમી ગુરુવાર, ૧૯ નવેમ્બર. ૨૦૨૦

19/11/2020 @ 10:00 am - 10:00 pm

📖જ્ઞાન પંચમી ગુરુવાર, ૧૯ નવેમ્બર. ૨૦૨૦📖

🎊 નવા વર્ષનો પહેલો પ્રસંગ! 🎊

સર્વેને જ્ઞાન પૂજન કરવા દેરાસરમાં પધારવા આમંત્રણ આપવામાં આવે છે.

સમય:

સવારે: ૧૦:૩૦ થી ૧૨:૨૫. (૧૨:૩૦ કલાકે માંગલીક થશે અને દેરાસરમાં પ્રવેશ આપવામાં નહીં આવે!)
સાંજે: ૫:૦૦ થી ૭:૫૫, (૮:૦૦ કલાકે માંગલીક થશે)

પૂજન કરતી વખતે:
વસ્ક્ષેપ તમોને ડાબા હાથની હથેળીમાં આપવામાં આવશે, જે તમો જમણા હાથથી ચપટી લય ને પૂજન કરશો. તમારી જાતે કશું અડશો નહી!

થાળ રાખવામાં આવેલ નથી. ભંડાર રાખેલ છે. ભંડારમાં ડાયરેક્ટ તમારા હાથે પૈસા મૂકશો

અત્યારના કપરા સમયમાં અંકુશ મૂકવા પડે છે….. સર્વેના સારા માટે છે

Details

Organizer

  • Mahavir Foundation
  • Phone 020 8206 1659
  • Email info@mahavirfoundation.com

Venue