ગરવી ગુજરાત વીકલી અખબારમાં આપણા મહાવીર ફોઉન્ડેશનના પ્રમુખ શ્રી નિરજભાઈ સુતરીયા અને આપણા સંઘના શ્રી ડો. સૌરભભાઈ શાહને બ્રિટિશ સંસદના હાઉસ ઑફ કોમન્સ ખાતે મળેલ બેસ્ટ એન્ડ એક્સલન્સ કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ્સ અને યંગ એચિવર્સ એવોર્ડ્સ મળ્યો તે સમાચાર પ્રસિદ્ધ થયા છે. આ આપણાં મહાવીર ફોઉન્ડેશન અને સંઘ માટે ગર્વની ક્ષણ છે.
