

ગુજરાત સમાચારના સોનેરી સ્મૃતિ ગ્રંથ – એ ટાઈમલેસ ટ્રેઝર માં આપણા મહાવીર ફાઉન્ડેશનનો ઇતિહાસ પ્રકાશિત થયો છે.
“જૈન ધર્મની ધજા ફરકતી રાખવા અને ભાવિ પેઢીમાં સંસ્કાર સિંચનના લક્ષ્યાંકને સમર્પિત સંસ્થા એટલે મહાવીર ફાઉન્ડેશન”
મહાવીર ફાઉન્ડેશન કમિટી તરફથી જ્યોત્સ્નાબેન શાહનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.