3 days ago ગુજરાત સમાચાર વીકલીએ આપણા ૧૩માં વર્ષના પ્રતિષ્ઠા મહોત્સવ અંગે લેખ પ્રકાશિત કર્યો છે. મહાવીર ફાઉન્ડેશન ગુજરાત સમાચારનો આભાર વ્યક્ત કરે છે કે તેમણે આ લેખ પ્રકાશિત કરીને આપણા કાર્યક્રમને પ્રસાદિત કર્યો.